રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતાનું નિધન, જોધપુર એમ્સમાં લીધા અંતિમ શ્વાસ
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ માટે 8 જુલાઈ, 2025નો દિવસ અત્યંત દુઃખદ રહ્યો, કારણ કે તેમના પિતા દાઉ લાલ વૈષ્ણવનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર રીતે બિમાર હતાં...