ગૂગલને લાગ્યો મોટો ફટકો, જજે આપ્યો મોટો નિર્ણય, કાયદો તોડવો પડ્યો મોંઘો
ગૂગલને મોટો ઝટકો લાગ્યો છે. એક અમેરિકન કોર્ટના ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે ગૂગલે અવિશ્વાસ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. ન્યાયાધીશે નિર્ણયમાં કહ્યું કે ગૂગલે પોતાને વિશ્વનું ડિફોલ્ટ સર્ચ એન્...