દિલ્હી જિમખાના ક્લબ મામલે સરકાર : ‘કાયદાકીય રીતે થશે કાર્યવાહી, બળજબરીથી કબજો નહીં લેવાય’
દિલ્હીના લુટિયન્સ ઝોનમાં સ્થિત ઐતિહાસિક દિલ્હી જિમખાના ક્લબને કેન્દ્ર સરકારે 27.3 એકર જમીન ખાલી કરવા માટે 5 જૂન સુધીનો સમય આપ્યો હતો. સરકારનું કહેવું છે કે આ જમીન ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજ?...