મેક ઇન ઇન્ડિયા’એ કેવી રીતે બદલી નાખી સંરક્ષણ ક્ષેત્રની તસ્વીર, નિકાસ ક્ષેત્રે થયો વધારો
એક સમય હતો જ્યારે આપણા દળો જરૂરી સંરક્ષણ સાધનો (Defense weapons) માટે વિદેશી સપ્લાયર્સ (Foreign suppliers) પર આધાર રાખતા હતા. પણ આજે ચિત્ર બદલાઈ ગયું છે. આજે ભારત તેના મોટાભાગના સંરક્ષણ સાધનોનું ઉત્પાદન પોતે કરે છે...