ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ
ભારતનું અર્થતંત્ર ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. થોડા વર્ષો બાદ દેશની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બનવાની છે. નાણાંકીય વર્ષ 2024-25માં દેશની આયાત અને નિકાસ હરણફાળ ગતિએ વધી...