દિલ્હીમાં સિઝનનો સૌથી પ્રદૂષિત દિવસ : એક્યુઆઇ પ્રથમ વખત ગંભીર શ્રેણીમાં
દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં વાયુ પ્રદૂષણમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી છે. નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચાલુ સિઝનમાં પ્રથમ વખત ગંભીર કેટેગરીમાં નોંધવામાં આવી છે. આજે દિલ?...
વિશ્વમાં પ્રદૂષણ મામલે દિલ્હી ફરી ટોચે, AQI 400 પાર, ગેસ ચેમ્બર જેવી સ્થિતિ, શ્વાસ લેવો પણ મુશ્કેલ!
છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કારણે સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. દિવાળી પહેલા ઝરમર વરસાદથી પણ પ્રદૂષણમાંથી રાહત મળી હતી, પરંતુ 13 નવેમ્બર પછી દિલ્હી સહિત NCR વિસ્તારોમાં હવા?...
દિલ્હીની હવા તોડી રહી છે દમ, હવે પંજાબમાં પણ AQI સ્તરે વધારી ચિંતા
દિલ્હીની હવા દિવસેને દિવસે વધુ ઝેરી બનતી જઈ રહી છે, તેથી હળવા પવનને કારણે હવાની ગુણવત્તાના સ્તરમાં વધઘટ જોવા મળી રહી છે. મંગળવારે, દિલ્હીમાં ઘણી જગ્યાએ AQI સ્તર 350 ની આસપાસ હતું. આનો સામનો કરવા મ?...
કેટલી ઝેરી છે હવા, જાણો કેવી રીતે થાય છે નક્કી, કેટલા એક્યુઆઈથી શરીરને થાય છે નુકસાન
દિલ્હી-એનસીઆરની હવા ઝેરી બની ગઈ છે. બીએસ સિક્સ વાહનો સિવાય ડીઝલ વાહનો પર કડકાઈ લાદવામાં આવી છે. દિલ્હી મેટ્રોમાં વધુ પ્રવાસ કરશે. દિલ્હી સરકારે પાંચમા ધોરણ સુધીની શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્...
‘ઓડ-ઈવન નિયમ અવૈજ્ઞાનિક, પ્રદૂષણને રોકવા રાજ્ય સરકારો તાત્કાલિક કડક પગલાં ભરે’ : સુપ્રીમ કોર્ટ
દિલ્હી-NCRમાં દિવસેને દિવસે હવા વધુ ઝેરીલી બનતી જાય છે જેને લઈ આજે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, પ્રદૂષણ રોકવા માટે રાજ્ય સરકારો કડક પગલા?...
દિલ્હી-NCRનું પ્રદૂષણ એક જ ઝાટકે ખતમ થઈ જશે! IITની તૈયાર; દિલ્હી સરકારનો હજુ વિચાર વિમર્શ
દેશમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોની ચિંતા વધી છે. દિલ્લી-NCRમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ શહેરનો AQI 500 પાર થઇ ગયો છે અત્યાર સુધી તેને રોકવા લેવામાં આવ?...
દિલ્હીમાં ઓડ-ઈવન અને વર્ક ફ્રોમ હોમ પરત ફરી શકે છે, પ્રદુષણ પર આજે કેજરીવાલ સરકારની ઉચ્ચ સ્તરીય બેઠક
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ત્યારે આજે બપોરે 12.00 કલાકે મળવા જઈ રહેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. CAQM એ દિલ્હી-NCRમ?...
દિલ્હી ગેસ ચેમ્બર બની, બિનજરૂરી નિર્માણકાર્યો પર રોક, સ્કૂલો બે દિવસ બંધ, GRAP-III લાગુ
મંગળવારની શરૂઆતથી દિલ્હી-એનસીઆરમાં સ્મોગવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન એવું હતું કે લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા હતા. તેને જોતાં જ વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું હતું. કમિશન ફોર એ?...
બધું કાગળ પર છે, જમીન પર કંઈ નથી’, દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી પ્રદૂષણ ખુબ જ વધી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ચિંતા વ્યક્ત કરતા આકરી પ્રતિક્રિયા આપી હતી જેમાં કહ્યું હતું કે બધું માત્?...