મહિલાઓને દર મહિને રૂ.2500, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં; દિલ્હીની ચૂંટણી માટે ભાજપના વાયદા
ભારતીય જનતા પાર્ટી (BJP) એ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેના મેનિફેસ્ટોનો પહેલો ભાગ બહાર પાડ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ભાજપનો ઉદ્દેશ સંકલ્પથી સિદ્ધિ તરફ જ...