દિલ્હી અને NCRની હવા ગૅસ ચેમ્બર બનવાના માર્ગે: વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઈ
બુધવારે રાષ્ટ્રીય રાજધાનીની હવા વધુ ગંધાઈ ગઈ હતી. AQI વધ્યો એટલું જ નહીં, ત્રણ વિસ્તારોમાં હવા 400ને વટાવી ગઈ, એટલે કે “ગંભીર” શ્રેણીમાં. હાલમાં, NCRની હવામાં ધોરણો કરતાં લગભગ ત્રણ ગણા વધુ પ્રદૂષકો ...
ખેડૂત આંદોલનની અસર શરુ, દિલ્હી-NCRમાં ટ્રાફિક જામ, રસ્તા પર લાગી વાહનોની લાંબી કતાર
ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હીમાં ફરી આંદોલન શરૂ થવા જઇ રહ્યું છે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ ?...
સામાન્ય લોકોને મોટો ઝટકો, CNG ના ભાવમાં થયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયા છતા પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થઈ રહ્યા નથી. તો આ તરફ સીએનજીના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં ત્રણ સપ્તાહમાં બીજી વખત CNGની ભાવમાં વધારો થયો છે. CNG ના ભાવમાં 1 રૂપિયાનો વધ?...
ઉ.ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, જાણો ક્યાં છે માવઠાની આગાહી
દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે. ત્યારબાદ વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે. વરસાદે અચાનક ઠંડી વધારી દીધી છે અને હવે લોકોએ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. આવનારા દિ?...
દિલ્હી-NCRનું પ્રદૂષણ એક જ ઝાટકે ખતમ થઈ જશે! IITની તૈયાર; દિલ્હી સરકારનો હજુ વિચાર વિમર્શ
દેશમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોની ચિંતા વધી છે. દિલ્લી-NCRમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ શહેરનો AQI 500 પાર થઇ ગયો છે અત્યાર સુધી તેને રોકવા લેવામાં આવ?...
દિલ્હીમાં શિયાળો શરુ; વાવાઝોડા અને વરસાદને કારણે ઠંડી વધી, જાણો કેવું રહશે હવામાન
દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પણ સોમવારે સાંજથી હવામાનમાં અચાનક પલટો આવતા ઠંડી એકાએક વધવા લાગી છે. આ સાથે જ દેશમાં ઠંડીની શરુઆત થવા જઈ રહી છે. વરસાદ અને ?...
દિલ્હી-NCRમાં વરસાદ, ઉત્તરાખંડ -રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના, જાણો કેવું રહશે ગુજરાતનું વાતાવરણ
દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદ બાદ સમગ્ર વાતાવરણ ખુશનુમા બની ગયુ હતુ. સોમવારે નોઈડા, ઈન્દિરાપુરમ અને દક્ષિણ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં વરસાદને કાર?...
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી સહિત ઘણા સ્થળે NIAના દરોડા.
NIAની ટીમે આજે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર સહિત ઘણા સ્થળે મોટાપાયે દરોડા પાડ્યા છે. હાલ દિલ્હીમાં ઘણા સ્થળો સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જુન?...
દિલ્હી-NCR સહિત અનેક જગ્યાએ ધરાધ્રૂજી, 30 મીનીટમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના બે જોરદાર આંચકા અનુભવાયા છે જેમાં પહેલો આંચકો બપોરે 2.25 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી જ્યારે બીજો ભૂકંપ 2.51 કલાકે આવ્યો હતો જેની નેશનલ સે?...
યુપી, બિહાર સહિત આ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
ચોમાસાની થોડી હિલચાલને કારણે હજુ પણ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. સોમવારે ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. કોંકણ, ગોવા અને ક?...