IFS નિધિ તિવારી બન્યા વડાપ્રધાન મોદીના ખાનગી સચિવ, જાણો કોણ છે આ અધિકારી
કર્મચારી અને તાલીમ વિભાગ એ તાજેતરમાં મંત્રાલયના ઘણા અધિકારીઓની ફરજોમાં ફેરફાર કર્યા છે, આ સંદર્ભમાં, IFS નિધિ તિવારી ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દ?...