દેશભરમાં જાણીતું બાલા હનુમાન મંદિર, 1964થી ચાલે છે અખંડ રામધૂન, પરચા અપરંપાર
જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે યુવાનીમાં જ ભગવો ધ?...
પોરબંદરમાં સ્વયંભૂ શિવલિંગ સર્જાય! ભગવાન શ્રીકૃષ્ણની હાજરીના પુરાવા આજે પણ મોજુદ
કૃષ્ણ અને ગુજરાતનો સંબંધ અનોખો છે. ગુજરાતની ભૂમિ માટે કૃષ્ણનો અનુરાગ કહો કે પછી કૃષ્ણ અને ગુજરાતના અંજળ પાણી છેક મથુરાથી કૃષ્ણએ વસવા માટે દ્વારકા પસંદ કરી. તેની પાછળ ઈતિહાસકારો અને નિષ્ણાત?...
અમદાવાદના ગોતામાં હનુમાનજીનું દિવ્ય મંદિર, બજરંગ બલી ભક્તોને આપે છે સાક્ષાત પરચા
અમદાવાદના ગોતામાં દેવનગર રોડ પાસે સંત શ્રી ચેતનધામ ઉદાસીન આશ્રમ આવેલો છે. ચેતનદાસ બાપુ હનુમાનજીના ઉપાસક હતા એટલે આશ્રમમાં હનુમાન મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં બાપુનો અખંડ ધૂણો, અખંડ ...
કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર એટલે છોટા કાશી, જ્યાં ચારેય દિશામાંથી થાય છે શિવલિંગના દર્શન
જામનગર શહેરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અહીં કાશીની જેમ અનેક શિવાલયો આવેલા છે. જેમાં સૌથી પ્રસિદ્ધ છે કાશી વિશ્વનાથ મંદિર છે. જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં મહાદેવ ...
તંબાડી ગામે પંચમુખી હનુમાનજીનું મંદિર, 300 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયા હતા બજરંગબલી
ભગવાન શ્રી રામનું નામ લેવાય એટલે બજરંગ બલીને પણ યાદ કરવામાં આવે છે. હનુમાનજી મહારાજના દેશભરમાં અસંખ્ય મંદિરો આવેલા છે. આ મંદિરોમાં વિવિધ સ્વરૂપે પૂજાતા બજરંગબલીનું પંચમુખી સ્વરૂપ સૌથી શ્ર?...
અમદાવાદનું આ રામજી મંદિર ત્રણ નામથી ઓળખાય છે, 600 વર્ષ કરતા પણ જુના મંદિરની કાળા પથ્થરમાંથી બનાવાય છે મૂર્તિ
અમદાવાદની હાજારામની પોળમાં ૬૦૦ વર્ષ કરતાં પણ જુનું રામજી મંદિર આવેલું છે. આ મંદિર અમદાવાદ હેરીટેજમાં સ્થાન ધરાવે છે. અહિં ભગવાન શ્રી રામની કાળા પથ્થરમાંથી બનાવવામાં આવેલી મુર્તિ બિરાજમાન ?...
અમદાવાદમાં સ્વયંભુ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર, પળભરમાં દુર કરે છે ભક્તોના દુ:ખ
દેવાધિદેવ મહાદેવના સમગ્ર દેશમાં ઘણા મંદિરો આવેલા છે. મહાદેવ લોકોના દુખ પળભરમાં દુર કરે છે. જે વ્યક્તિ મહાદેવના શરણે જાય છે તેમની દરેક મનોકામના અચૂક પૂર્ણ થાય છે અને એટલે જ તેમને ભોળાનાથ કહેવ...
બીલીમોરામાં બિરાજે છે સોમનાથ મહાદેવ, સ્વયંભૂ પ્રગટ્યું હતું શિવલિંગ, સ્વપ્નમાં આવ્યાની લોકવાયકા
બીલીમોરામાં આવેલુ દક્ષિણ ગુજરાતનુ સુપ્રસિદ્ધ યાત્રાધામ, પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથના દર્શનાર્થે વિદેશ અને ભા...
અમદાવાદમાં ખોડીયાર માતાજીનું મંદિર, જંગલમાં બાળકી સ્વરૂપે પ્રગટ થઈ પૂર્યા પરચા, ઈતિહાસ રોચક
અમદાવાદ નજીક આવેલા ઘુમા ગામમાં 150 વર્ષ જુનું મા ખોડીયારનું મંદિર આવેલું છે. ઘુમા અને આજુબાજુના ગામના લોકો મા ખોડીયાર દર્શન કરવા નિયમિત મંદિરે આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓની સાચી શ્રદ્ધાથી ક?...
સણસોલી ગામે સ્વયંભૂ પ્રગટ હનુમાનજીનું મંદિર, દાદા 5000 વર્ષથી બિરાજમાન હોવાની લોકવાયકા
કાલોલ તાલુકાના સણસોલી ગામે હનુમાનજીનું અદભુત અલૌકીક મંદિર આવેલુ છે. આ મંદિરની ગાથા રોચક છે. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ આરામની મુદ્રામાં બિરાજમાન છે. હજારો વર્ષોથી આ મૂર્તિનો મહિમા અપરંપા?...