ભાવનગરનું દેવનાથ મહાદેવ મંદિર એટલે મીની કેદારનાથ, જ્યાં ભક્તોની ઈચ્છાપૂર્તિ કરે છે ભોળાનાથ
જઈ શકતા નથી તે લોકો ભાવનગરના દેવનાથ મહાદેવના દર્શન કરી કેદારનાથ દર્શન કર્યાનો અહેસાસ કરે છે. ભાવનગર શહેરની મધ્યમાં આવેલું દેવનાથ મહાદેવ મંદિર ભાવિકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. કેદ?...
પ્રભુ શ્રીરામે વનવાસ દરમિયાન અહીં કર્યો વસવાટ, ગુજરાતના રામેશ્વર મંદિરનો છે રોચક ઈતિહાસ
વલસાડના પારડી તાલુકાના પલસાણામાં આવેલું રામેશ્વર મહાદેવ મંદિર, ગંગાદેવી મંદિર તરીકે પણ જાણીતુ છે. પેશવાકાળથી ઇતિહાસ સાથે જોડાયેલા આ મંદિરની દંતકથા રામાયણ અને ભગવાન શ્રીરામના વનવાસ સાથે જ...
અર્જુને બાણ મારી ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા, પ્રકૃતિની ગોદમાં ગીરની મધ્યે આવેલું છે મહાદેવનું આ ઐતિહાસિક મંદિર
સૌરાષ્ટ્રનો દક્ષિણ કાંઠો પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાય છે. મધ્યગીરના આ ક્ષેત્રમાં પ્રકૃતિએ ચારે તરફ સૌદર્ય વેર્યુ છે.. તેની વચ્ચે ડુંગરની ગોદમાં, વનરાજોના રહેઠાણની સમીપમાં, કુદરતને ખોળે અને વ?...
ભોયણ ગામે આઈ માતાનું ચમત્કારિક મંદિર, રાજસ્થાન સાથે જોડાયેલો છે રોચક ઈતિહાસ
બનાસકાંઠા જિલ્લામાં આવેલા અનેક પૌરાણિક મંદિરો પ્રત્યે લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. જિલ્લામાં આવેલા દરેક મંદિરનો અનોખો ઇતિહાસ છે. ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ ગામે આવેલું આઈ માતાનું મંદિર ?...
કલગામમાં રાયણીના ઝાડમાં બિરાજમાન હનુમાનજી, અહીં જીવંત સ્વરૂપે પૂજાય છે બજરંગબલી
રાજ્યના દરેક ગામે હનુમાનજીનું નાનું કે મોટું મંદિર હોય છે. ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને કળિયુગના દેવ પણ માનવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાનજી મૂર્તિ સ્?...
ગણેશપુરામાં બિરાજમાન ગણપતિ બાપા, ખોદકામ કરતા નીકળી હતી દાદાની છ ફૂટ ઉંચી સ્વયંભૂ મૂર્તિ
ધોળકાના કોઠ ગામ પાસે ગણપતિજીનું ભવ્ય મંદિર, ધોળકા શહેરથી વીસ અને અમદાવાદથી સાંઈઠ કિલોમીટરના અંતરે આવેલુ છે. ગણેશપુરા નામથી પ્રસિદ્ધ મંદિરમાં એક દંતી, જમણી સૂંઢવાળી અને છ ફૂટ ઉંચાઈ ધરાવતી ગ?...
અમદાવાદમાં સાંઈબાબાનું મંદિર, જ્યાંનો પ્રસાદ ગ્રહણ કરવાથી નિસંતાનોને ઘરે પારણા બંધાવાની માન્યતા
હિન્દુ ધર્મમાં ઈશ્વર સાથે ખૂબ જ આસ્થા રહેલી હોય છે. અને તે આસ્થા અનેક મંદિરો સાથે જોડાયેલી હોય છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના જીવનમાં રહેલા દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરતા હોય ...
ઉત્કંઠેશ્વરના દર્શનથી કાશી વિશ્વનાથના દર્શનનું પુણ્ય, 2000 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક મંદિર
દેવોના દેવ મહાદેવના દરેક શિવાલયો પાછળ એક ધાર્મિક અને માર્મિક વાત જોડાયેલી છે ત્યારે....બીજે ક્યાંય જોવા ના મળે તેવુ શિવજીનું દુર્લભ સ્વરૂપ, ઉત્કંઠેશ્વર એટલે ગુજરાતના કાશી વિશ્વનાથ.. ઉત્કંઠે?...
બાબડા ગામે બિરાજમાન ગાત્રાળ માતાજીના કરો દર્શન, મંદિરનો ઇતિહાસ રોચક, મામાદેવનું મહત્વ
પોરબંદરથી પંદર કિલોમીટરના અંતરે જામનગર હાઇવે પર આવેલા બાબડા ગામે ગાત્રાળ માતાજીનું મંદિર આવેલુ છે. પૌરાણિક ઇતિહાસ ધરાવતા માતાજીના આ મંદિરે ભાવિકો દેશ વિદેશથી દર્શન કરવા આવી માતાજી સમક્ષ ?...
અમદાવાદમાં બિરાજમાન સૂર્ય પુત્ર શનિદેવ, સાડાસાતીના પ્રકોપથી ભક્તોને આપે છે મુક્તિ
શનિની સાડાસાતી વિશે અનેક વાતો પ્રચલિત છે. શનિ જ્યારે કોઈ વ્યક્તિના ગ્રહોમાં ગોચર ગતિ કરે, ત્યારે વ્યક્તિના ગ્રહોમાં પનોતી બેસે છે. આ પનોતીને દૂર કરવા શનિદેવને રીઝવવામાં આવે છે. સમગ્ર દેશમાં ...