PM મોદીનો 50મો વારાણસી પ્રવાસ: પૂર્વાંચલને ₹3884 કરોડના વિકાસકાર્યોની ભેટ, કહ્યું- હું તમારા પ્રેમનો ઋણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં છે અને પીએમની આ વારાણસીની 50મી મુલાકાત છે. આ દરમિયાન, પીએમ મોદીએ હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું, તેમજ જાહેરસભા...