કઠલાલ તાલુકાના ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું.
ખેડા જિલ્લામાં આવેલ કઠલાલ તાલુકાના ફાગવેલ ગામ ખાતે ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. જેમાં આ મંદિર ખાતે દેવ દિવાળી ના અવસરે મેળો યોજાયો હતો. આ મેળામાં દેશના ખૂણે ખૂણેથી ભક્તો આવ્યા હતા. ત્ય...
તંત્રની ઢીલી નીતિથી ૭ કલાક બાદ રેસક્યું કરાયુ , પાણીના પ્રવાહમાં શ્રદ્ધાળુઓની બસ ફસાય
ભાવનગરથી ૨૨ કિમી દૂર આવેલ કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવજી નું મંદિર આવેલ છે જે અતિ પૌરાણિક અને આસ્થાનું કેન્દ્ર છે , જેને લઈને ભારતભરમાં થી લોકો દર્શન માટે આવે છે . ગઈકાલે તમિલનાડુ થી ૨૮ શ્રદ્?...
વરસાદી માહોલમાં મંદિર પરિસરમાં ભક્તો ગરબે ઘૂમ્યા, વ્હાલા ના વધામણા કરવા અનેરો થનગનાટ
અરવલ્લી જિલ્લા નું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે આજે જન્માષ્ટમી નિમિતે ભગવાન શામળિયાજી ના દર્શનાર્થે વરસાદી માહોલમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વરસતા વરસાદ માં ...
શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠમાં ચલણી નોટોનો ભવ્ય હિંડોળા અને શણગારનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.
ઉમરેઠના ઓડ બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રોજ અલગ અલગ પ્રકારના હિંડોળા શણગાર થઇ રહ્યા છે જેમાં ગઈકાલે સોના ચાંદીના આભૂષણો નો શણગાર હતો અને આજે ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ ?...
અમરનાથ યાત્રાને લઈ ગુડ ન્યુઝ, આ વર્ષે ભક્તોને અપાશે આ સ્પેશ્યલ સુવિધા
ભોળાનાથના ભક્તોની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. વર્ષ 2024માં, અમરનાથની પવિત્ર યાત્રા 29 જૂનથી શરૂ થશે, જેના માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. શ્રદ્ધાળુઓ બેંક, વેબસાઇટ, એપ્લિકેશન દ્વારા અથવા અમરનાથ પહ...
અમરનાથ યાત્રા આજથી રજિસ્ટ્રેશન શરૂ, 40 દિવસ માટેની યાત્રા આ તારીખથી શરૂ થશે
અમરનાથ યાત્રાની રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવી ગયો છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખો અને માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. આ વર્ષે અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થશે અને ?...
માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા આગામી ૮ મી એપ્રિલથી ૮ મી મે એક મહિનો ચાલશે : આ પરિક્રમામાં નર્મદા જિલ્લામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો પદ યાત્રામાં જોડાય છે
પરિક્રમાના રૂટ નિરીક્ષણ પૂર્વે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરાવ-તિલકવાડા વચ્ચે નદી પર હંગામી ધોરણે કાચો પુલ બનાવવા નર્મદા જળ સંપત્તિ વિભાગ દ્વારા સૈદ્ધાંતિક ?...
અંબાજી મેળામાં હાથ ધરાયો નવતર પ્રયોગ, ડિજીટલ પેમેન્ટથી વેન્ડિંગ મશીનમાંથી મળશે મોહનથાળનો પ્રસાદ
દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજીમાં 23મીથી ભાદરવી પૂનમા મહામેળોનો પ્રારંભ થવાનો છે. ત્યારે અંબાજીમાં સૌ પ્રથમવ...
11 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા કરી, ગઈકાલે 18 હજારથી વધુએ દર્શન કર્યા
અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં છેલ્લા 11 દિવસમાં 1 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓએ યાત્રા કરી છે. આ સિવાય અધિકારીએ જણાવ્યુ હતું કે ગઈકાલે 18 હજારથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુ?...
ચારધામ યાત્રા નવા રેકોર્ડ તરફ, બે મહિનામાં જ 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
યાત્રિકોનો ઉત્સાહ જોઈને આ વખતે પણ ચારધામ યાત્રા એક નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે. બે મહિનાની યાત્રા દરમિયાન દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓની સંખ્યા 30 લાખને વટાવી ગઈ છે. આ યાત્રા હજુ ચાર મહિના સ?...