ચારધામ યાત્રા નવા રેકોર્ડ તરફ, બે મહિનામાં જ 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
યાત્રિકોનો ઉત્સાહ જોઈને આ વખતે પણ ચારધામ યાત્રા એક નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે. બે મહિનાની યાત્રા દરમિયાન દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓની સંખ્યા 30 લાખને વટાવી ગઈ છે. આ યાત્રા હજુ ચાર મહિના સ?...