ડીજીવીસીએલ વ્યારા-બારડોલી વિભાગીય કચેરીના સયુંક્ત ઉપક્રમે ‘વીજ સલામતી’ સેમીનાર યોજાયો
દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. વ્યારા વિભાગીય કચેરી તથા બારડોલી વિભાગીય કચેરી દ્વારા આયોજિત સલામતી કાર્યક્રમના ભાગરૂપે વ્યારા-બારડોલી વિભાગીય કચેરી દ્વારા જિલ્લા સેવા સદનના ઓડીટોરિયમ વ્યા?...