ધામોદમાં 1200 વર્ષ પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર, પાંડવોએ અહીં કર્યો હતો વસવાટ, કથા રોચક
ધામોદ ખાતે કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. 1200 વર્ષ જૂના મહાદેવજીના આ મંદિરે પાંડવોએ પૂજા કરી હતી. અહિં એકાદશીએ પૂજા કરવાનો અનોખો મહિમા છે. એકાદશીએ કરવામાં આવતી વિશેષ પૂજાથી તેનું વિશે?...