UPIએ પાર કર્યો 10 અબજનો આંકડો, ઓગસ્ટમાં થયા રેકોર્ડ બ્રેક ટ્રાન્ઝેક્શન
દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મુદ્દે ક્રાંતિ આવી છે એમ કહી શકાય. નાના પેમેન્ટ માટે લોકો UPI નો ઉપયોગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઓનલાઈન પેમેન્ટ મોડમાં સતત વધારો થઈ રહ્યો છે. તમે UPI ટ્રાન્ઝેક્શનના ક?...