ગુજરાતની 14 સ્કૂલ હવે CBSE નો અભ્યાસક્રમ નહીં ભણાવી શકેઃ જાણો કારણ
તાજેતરમાં જ CBSE દ્વારા જારી કરાયેલી ‘ડિસેફિલિએટેડ’ શાળાઓની યાદીમાં અમદાવાદની ચાર સહિત ગુજરાતની કુલ 14 શાળાઓનો સમાવેશ થાય છે. આ યાદી સ્કૂલ એફિલિએશન રી-એન્જિનિયર્ડ ઓટોમેશન સિસ્ટમ (SARAS) 5.0 વેબસાઇટ ...