PMOમાં બેક-ટુ-બેક હાઈલેવલ મીટિંગ, વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી
પહલગામ આતંકી હુમલાના પગલે દેશના રાજકીય અને સુરક્ષા સ્તરે ઊંડા ઘસારા થઈ રહ્યા છે. વડાપ્રધાન કાર્યાલય (PMO)માં સતત બેક-ટુ-બેક બેઠકો ચાલતી હોવાથી સરકારની તાત્કાલિકતા સ્પષ્ટ છે. આજની સૌથી નોંધપાત...