બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુ ધાર્મિક સ્થળો અને હિન્દુઓ ઉપર અત્યાચારના વિરુદ્ધમાં તાપી જિલ્લા હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
તાપી જિલ્લામાં હિન્દુ રક્ષક સમિતિએ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.. ભારત સરકાર જોડે માંગ કરાઇ કે ત્યાંના હિન્દુની સુરક્ષા પૂરી પાડવામાં આવે... ...