ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર મેળો યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર નિયામક રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખેડા (મોડેલ ?...