ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરીને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ રાજ્ય દિવ્યાંગજન આયુક્ત વર્ષ 2024 એવોર્ડ એનાયત
ગુજરાતને વર્ષ 2024માં દિવ્યાંગજન અધિકાર અધિનિયમના ઉત્તમ અમલીકરણ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ રાજ્ય એવોર્ડ એનાયત થયો છે. આ સિદ્ધિ ગુજરાતના દિવ્યાંગજનો માટેની પ્રગતિશ...