ISRO આજે અંતરિક્ષમાં કરશે મોટો ‘ધમાકો’, 3 દેશ પછી ભારત પાસે હશે આ ટેકનોલોજી, જાણો કેમ છે આ મિશન ‘ખાસ’
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સોમવારે (આજે) રાત્રે 9:58 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC)થી PSLV-C60 રોકેટનો ઉપયોગ કરીને બે ઉપગ્રહો લોન્ચ કરશે. આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ?...