અયોધ્યાના રામમંદિરની સંઘર્ષગાથા પર બનશે ‘ડૉક્યુમેન્ટ્રી’, દૂરદર્શન પર જોઈ શકશે શ્રદ્ધાળુઓ
અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિરનું નિર્માણ બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હવે છેલ્લા 500 વર્ષમાં કરેલા સંઘર્ષ અને આંદોલન વિશે ભક્તોને માહિતીગાર કરશે. અને તેના માટે ટ્ર્સ્ટ દ્?...