ડોલર સામે રૂપિયો 84.50ના નવા તળિયે: ફુગાવો વધુ વકરવાના એંધાણ
મુંબઈ કરન્સી બજાર આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉછળતાં રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરના ભાવ આજે ઈન્ટ્રા-ડે ઉંચામાં રૂ.૮૪.૫૦ સુધી પહોંચી ગયા હતા જે નવી ટોચ મનાઈ રહી છે. શેરબજાર ગબડત?...
અમેરિકા નહીં આ દેશની કરન્સી છે સૌથી મજબૂત, ફોર્બ્સે યાદી કરી જાહેર
વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય કરન્સી હોવા છતાં, ડોલર મજબૂત કરન્સી નથી. તેમજ મજબૂત કરન્સીના સંદર્ભમાં ભારતની કરન્સી વિશ્વની ટોપ 10 કરન્સી રેન્કિંગમાંથી બહાર છે. તાજેતરમાં ફોર્બ્સે મજબૂત કરન્સી...
શેરબજારમાં રોકાણકારોની પથારી ફરી, સેન્સેક્સમાં એક જ દિવસમાં 1613, નિફ્ટીમાં 460 પોઈન્ટનો કડાકો
છેલ્લાં કેટલાક દિવસોથી બજારમાં ચાલી રહેલી બુલ રન પર એકાએક બ્રેક વાગતાં આજે સેન્સેક્સમાં 2.21%નો કડાકો બોલાઈ ગયો હતો. આ સાથે સેન્સેક્સ 1613.64 પોઈન્ટના ઘટાડા સાથે સીધું લપસીને 71.515.13 પર આવી ગયો હતો. નિ?...
ડૉલર સામે રૂપિયામાં નબળાઈનો દોર યથાવત્, 3 દિવસમાં જાણો કેટલો બોલાયો કડાકો
વૈશ્વિક પરિસ્થીતીના કારણે ભારતીય શેરબજારમાં ઘટાડો અને ડોલરમાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે ભારતીય ચલણના મૂલ્ય પર પણ અસર થઇ રહી છે. ડોલરની સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. ર...
બેન્કો અને RBI વચ્ચે કરન્સીના વિનિમયથી ડોલરની ખેંચ વર્તાશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની દેશની બેન્કો સાથે ડોલર - રૂપિયાના વિનિમયની પાકી રહેલી મુદતને કારણે દેશના નાણાં વ્યવસ્થામાં ડોલરની ખેંચ ઊભી થવાની ચિંતા પ્રવર્તી રહી છે. આરબીઆઈએ ગયા વર્ષે બેન્કો સ...
રિઝર્વ બેન્કની સક્રિયતાને પગલે ડોલર સામે રૂપિયો 84થી વધુ નહીં તૂટે
વૈશ્વિક સ્તરે ડોલર મજબૂત બનશે તો પણ રૂપિયો ડોલર સામે તૂટીને ૮૪થી નીચે નહીં જાય તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. રૂપિયાને ટકાવી રાખવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દરમિયાનગીરી કરશે એમ સ્ટાન્?...