દ્રારકા ખાતે વિશ્વની સૌથી ઊંચી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામા આવશે
દ્વારકા શહેરમાં એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્થાપિત કરવાની યોજના છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 138 કરોડ છે, અને તેમાં વ્યૂઈંગ ગેલેરી પણ...