ફાસ્ટેગને લઇ જો-જો ક્યારેય પણ આવી ભૂલ કરતા! નહીંતર ટોલટેક્ષ બમણો વસૂલાશે
NHAI ફાસ્ટેગના માધ્યમથી ટોલ ટેક્સ વસુલે છે. ફાસ્ટેગ, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન પર કામ કરે છે. જો તમારી પાસે પણ કાર છે તો તમને ફાસ્ટેગ સાથે સંબંધિત નિયમો વિશે જરૂર જાણી લેવું જોઈએ. ભારતમ?...