CM શિંદેના નામે નકલી સહી અને સ્ટેમ્પનો મામલો, મુંબઈ પોલીસે આદરી તપાસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નામ પર નકલી સહીઓ અને સ્ટેમ્પનો ઉપયોગ કરતી ગેંગની તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ છેલ?...