“સપ્તરંગ શોર્ટ ફેસ્ટ – 2024” ફિલ્મ ફેસ્ટિવલનું રંગારંગ ઉદ્ઘાટન
સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ કેન્દ્ર,ગુજરાત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે તેમના સહયોગથી સપ્તરંગ શોર્ટફેસ્ટ 2024નું રંગારંગ ઉદ્ઘાટન કરાયું. "સપ્તરંગ શોર્ટ ફેસ્...