ખજૂરના આ 6 પ્રકાર વિશે જાણો, વજન ઘટાડવા માટે ક્યો ખજૂર બેસ્ટ છે?
ખજૂર માત્ર એક સ્વાદિષ્ટ સુપરફૂડથી પણ વિશેષ એટલે કે પોષક તત્વોથી પણ ભરપૂર છે. દુનિયાભરમાં ખજૂરની ઘણી જાતો જોવા મળે છે, જેનો સ્વાદ, પોત અને પોષણ મૂલ્ય અલગ અલગ હોય છે. ખાસ કરીને જ્યારે સ્વસ્થ આહા?...