‘આરંભ હૈ પ્રચંડ…’: ઈન્ડિયન એરફોર્સે પોસ્ટ કર્યો નવો વીડિયો, ભારતના વીરોનું જોવા મળ્યું શૌર્ય
ભારતીય વાયુસેનાએ 20, મે મંગળવારના રોજ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં પોતાની યુદ્ધ લડવાની તત્પરતાની પુષ્ટી કરી હતી. ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો ?...