‘જો સરકાર પડી જશે તો બાકીની મુદત માટે ચૂંટણી યોજાશે’, સમિતિએ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની ઉચ્ચસ્તરીય સમિતિએ વન નેશન-વન ઈલેક્શન પર પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો છે. 18,626 પેજના આ રિપોર્ટમાં કમિટીએ દેશમાં લોકસભ?...
UCCને મળી રાષ્ટ્રપતિની મંજૂરી, લાગુ કરનાર પહેલુ રાજ્ય બન્યું ઉત્તરાખંડ, નિયમ બનાવવા કમિટીની રચના
ઉત્તરાખંડના સમાન નાગરિક સંહિતા બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરી મળી ગઈ છે. તેની સાથે જ હવે સમાન નાગરિક સંહિતા પર કાયદો બની ગયો છે. જણાવી દઈએ કે દેશની આઝાદી બાદ UCC લાગુ કરનાર ઉત્તરરાખં...
સામાજિક કાર્યકર સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોર્મિનેટ થયાં
પ્રખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યાં છે. સુધા મૂર્તિ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિનાં પત્ની છે. બ્રિટિશ પીએ?...
બે દીકરા અને પતિના મોત બાદ ડિપ્રેશનમાં હતી, પછી મેં…’, રાષ્ટ્રપતિએ પોતાના દુઃખના દિવસોની કરી વાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના દુઃખના દિવસો યાદ કર્યા છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ જણાવ્યું કે, યોગ, આધ્યાત્મિકતા અને ધ્યાને તેમની ખૂબ જ મદદ કરી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે ચર્ચા દ?...
PM નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, મનમોહન સિંહને લઈ કહી આ મોટી વાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બજેટ સત્રની શરૂઆતમાં સંબોધન આપ્યું હતું. ત્યારબાદ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મ?...
ભારત ઓલિમ્પિકની યજમાની કરશે, ફ્રેન્ચ પ્રમુખ મેક્રોનની જાહેરાત, ગુજરાતમાં તડામાર તૈયારી
પ્રજાસત્તાક દિવસ 2024ના અવસરે ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન ભારતના મુખ્ય મહેમાન હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત ભોજન સમારંભ દરમિયાન ઈમાન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે''અ?...
સુરતની ઐતિહાસિક ઉપલબ્ધિ: સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું સુરત
મેયર અને મ્યુ.કમિશનરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્વીકાર્યો એવોર્ડ: સુરતવાસીઓ, સ્વચ્છતાકર્મીઓ, મનપા કર્મચારીઓ-અધિકારીઓમાં આનંદની લાગણી છવાઈ. સુરત શહેર હવે સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહ?...
મોહમ્મદ શમી ખેલ જગતના સૌથી બીજા મોટા એવોર્ડથી સન્માનિત , શમી બન્યો દેશનો ‘અર્જુન’
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ 2023માં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. ...
‘છેલ્લા 20 વર્ષથી હું પણ આ અપમાન સહન કરી રહ્યો છું’: PM મોદીએ ઉપરાષ્ટ્રપતિને કર્યો ફોન, મિમિક્રી પર દુ:ખ વ્યક્ત કર્યું
સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીની ઘટનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મ?...
દેશના પ્રથમ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા હીરાલાલ સામરિયા, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ
રાજસ્થાનના હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે. દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં હીરાલાલ સામરિયાને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકેના શપથ લેવડાવ્યા. આ માહિતી ?...