PM મોદીએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનનું હવાઇ નિરિક્ષણ કર્યું, લોથલ વિકાસ પ્રોજેક્ટની પ્રગતિ જાણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં રોડ શો અને રેલીને સંબોધન કર્યા બાદ અમદાવાદ જિલ્લાના લોથલ માટે મુસાફરી શરૂ કરી, ત્યાં તેમણે લોથલમાં ચાલી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્ર...