હવે દુબઇ જવું અને રહેવું બનશે સાવ સરળ! UAE અને ભારત વચ્ચે થવા જઇ રહ્યો છે આ મોટો કરાર
દુબઈ જઈને ત્યાં નોકરી કરવા અને રહેવાની ઈચ્છા ધરાવતા ભારતીયો માટે ખુશખબરી છે. હવે સંયુક્ત અરબ અમીરાત જવું, રહેવુ અને વેપાર કરવું વધારે સરળ થઈ જશે. તેના માટે ભારત અને UAEની વચ્ચે લોકોનો સંપર્ક વધ?...
શું છે Bharat Mart પ્રોજેક્ટ? જેનો UAEમાં શિલાન્યાસ થતાં જ ચીન ટેન્શનમાં આવી ગયું!
PM મોદી તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ સાથે દુબઈના જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોનમાં 'ભારત માર્ટ'નો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણ?...
દુબઈના આ કાર્યક્રમમાં PM મોદીની સાથે શાહરુખ ખાન પણ થશે સામેલ, 15 મિનિટ આપશે સ્પીચ
દુબઈમાં ‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ’ 2024 યોજાશે. આ ઈવેન્ટમાં વિશ્વની તમામ પ્રખ્યાત હસ્તીઓ શામેલ થશે આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર શાહરૂખ ખાન, તુર્કીના પ્રધાનમંત્રી, કતરન...
મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર ને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર તેના ...
ફ્રાન્સે 303 ભારતીયોથી ભરેલું વિમાન કેમ કરી લીધું જપ્ત? પેરિસથી લઈને દિલ્હી સુધી હડકંપ
ફ્રાન્સે ભારતીય નાગરિકોને લઈને નિકારાગુઆ જઈ રહેલા એક વિમાનને રોકી દીધું છે. આ પ્લેનમાં 303 ભારતીય નાગરિકો સવાર છે. ફ્રેન્ચ એજન્સીઓને શંકા છે કે વિમાનનો ઉપયોગ માનવ તસ્કરી માટે કરવામાં આવી રહ્?...
મિશન ગંગા બન્યું ગ્લોબલ, નદીઓને બચાવવા ભારત સાથે આવ્યા 11 દેશ, આ છે યોજના
છેલ્લા કેટલાક દિવસોમાં, સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાં આયોજિત COP-28માં જળવાયુ પરિવર્તનને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તે દરમિયાન, COP-28માં ભારતે નદીઓને લગતી વૈશ્વિક સંસ્થા શરૂ કરી છ?...
મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ, અન્ય બે સાગરિત પણ ઝડપાયા
મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે તેના અન્ય બે સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે.ભારત દ્વારા રવિ ઉપ્પલ સામે રેડકોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હ?...
‘ભારતને કાર્બન ઉત્સર્જનમાં ચીન-US જેવું કહેવું મંજૂર નહીં’, EUના સભ્યનું મોટું નિવેદન
યુરોપિયન પાર્લામેન્ટના વરિષ્ઠ સભ્ય પીટર લિસેનું આ કહેવું છે કે, કાર્બન ઉત્સર્જન ઘટાડવું એ આખા વિશ્વ માટે એક ખુબ જ મોટો પડકાર છે. ભારત, અમેરિકા અને ચીન જેવા દેશો ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણને...
‘ભારતની પ્રગતિ દુનિયાને દેખાડવી જરૂરી’: વિદેશ મંત્રી એસ જયશંકર
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે દુબઈમાં ભારતીય વિદ્યાર્થીઓ અને યુવા સાહસિકો તથા નોકરી કરતા લોકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશમંત્રીએ વિદેશમાં રહેતા ભારતીયોને અપીલ કરી કે, તમે વિશ્વ ...
અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ, આ છે ચોંકાવનારું કારણ
અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ થવાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ ?...