આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં કચરો નાખતા વેપારીઓ દંડાયા
આણંદ મહાનગર ને સ્વચ્છ બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આજે આણંદ મહાનગરપાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં જાહેરમાં કચરો નાખતા અને ગંદકી કરતા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક વ...