સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા, નાસાએ સ્પેસએક્સનો આભાર માન્યો
9 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર આખરે પૃથ્વી પર સલામત રીતે પરત ફર્યા છે. ભારતીય સમય મુજબ બંને અવકાશયાત્રીઓ બુધવારે (19 મા?...