રશિયામાં ભૂકંપનો આંચકો, 4.9ની તીવ્રતા નોંધાઈ, છેલ્લા એક વર્ષમાં અનેકો વખત ધરા ધ્રુજી
વિશ્વમાં છેલ્લા એક વર્ષમાં ભૂકંપના આંચકા આવવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાં આજે રશિયામાં ભારતીય સમય પ્રમાણે સવારે 10:32 આજુબાજુ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિ?...
કચ્છના રાપર પાસે બપોરે 3 કલાકે અનુભવાયા ભૂકંપના આંચકા
ગુજરાતમાં અવારનવાર ભૂકંપનાઆંચકા અનુભવાય છે. ફરી એક વાર કચ્છ જિલ્લામાં ધરા ધ્રૂજી છે. કચ્છના રાપર પાસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે 3:05 કલાકે 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકં...
ઉત્તરાખંડમાં ધરા ધ્રુજી: 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
ઉત્તરાખંડમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી રહી છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી સુરક્ષિત સ્થળો તરફ દો?...
તાઈવાનમાં મોટા ભૂકંપના આંચકા, 5.3ની તીવ્રતા નોંધાઈ, નુકસાનીના કોઈ સમાચાર નહીં
અફઘાનિસ્તાનમાં ભૂંકપથી ભારી તબાહી બાદ હવે તાઈવાનના પૂર્વી તટ પર આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. થોડા સમય માટે તાઈવાનની રાજધાનીની તમામ...
અફઘાનિસ્તાનમાં માત્ર 30 મિનિટમાં 5 વખત ધરાં ધ્રૂજી, પહાડોમાં ભૂસ્ખલન, મોટાપાયે જાનહાનિની આશંકા
અફઘાનિસ્તાનમાં આજે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતાં જણાવ્યું કે અડધા કલાકના ગાળામાં જ દેશમાં પાંચ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કલે પ?...
મોરક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપે દેશને ધ્રૂજાવી દીધો, અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના મોત, અનેક ઈમારતો થઈ જમીનદોસ્ત
મોરક્કોમાં મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 632 લોકોના મોત અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 329થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળી રહ્યા છે. હજુ સુધી રાહત અને બચાવ...
જમ્મુ-કાશ્મીરના ડોડામાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.9ની તીવ્રતા
જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. સવારે 5.38 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનુ?...