પૂર્વ ઇંગ્લેન્ડના એકમાત્ર હિંદુ મંદિર પર બંધ થવાનું સંકટ
પૂર્વ ઇંગ્લેન્ડના પીટરબરો શહેરમાં સ્થિત ભારત હિન્દુ સમાજ મંદિર (Bharat Hindu Samaj Mandir) હાલ સંકટનો સામનો કરી રહ્યું છે, કારણ કે તેની અસ્થાયી મિલકત હોય તે ન્યુ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સને પીટરબરો સિટી કાઉન્...