જાણીતી અભિનેત્રી માટે મોંઘા ગિફ્ટ્સ આફત બની ગયા, ઈડીએ ફરી એકવાર મોકલ્યું સમન્સ
બોલિવૂડ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલી ઓછી નથી થઈ રહી. મહાઠગ સુકેશ ચંદ્રશેખરથી તેનો પીછો નથી છૂટી રહ્યો. EDએ ફરી એકવાર તેને સમન્સ મોકલ્યું છે. ચંદ્રશેખર દ્વારા ચલાવવામાં આવી રહેલ કથ?...
અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી પૂર્ણ, દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી હાઈ?...
કેજરીવાલને ન મળી રાહત, 1 એપ્રિલ સુધી જેલમાં જ રહેશે, કોર્ટે ફરી ઈડીને સોંપ્યાં
દારુ કૌભાંડમાં ઈડીની કસ્ટડીમાં રહેલા કેજરીવાલને રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલને 1 એપ્રિલ સુધી ફરી વાર ઈડીની કસ્ટડીમાં સોંપ્યાં છે. રિમાન્ડ પૂરા થતાં ઈડીએ આજે તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર...
કેજરીવાલને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે ધરપકડમાંથી રાહત ન આપી, ઈડી પાસે બે અઠવાડિયામાં જવાબ માગ્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે હાલમાં કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. દિલ્હ...
ગેરંટી આપે કે ધરપકડ નહીં થાય… અરવિંદ કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ અત્યાર સુધીમાં કેજરીવાલને 9 સમન્સ જાહેર કર્યા છે. પરંતુ તે એકવાર પણ ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ તાજેતરમાં કેજરીવાલને 9મું સમન્સ જા?...
CM અરવિંદ કેજરીવાલ EDના સમન્સ વિરૂદ્ધ હાઈકોર્ટ પહોંચ્યા, અરજી પર આજે સુનાવણી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જાહેર કરાયેલા સમન્સને હાઈકોર્ટમાં પડકાર્યો છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિ?...
કેજરીવાલ આજે પણ ED સમક્ષ નહીં હાજર થાય, શરાબ કૌભાંડ બાદ જલ બોર્ડ કેસમાં સમન્સ
લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. કથિત દારૂ કૌભાંડ કેસ સાથે સંબંધિ?...
લાલુ યાદવ અને તેજસ્વી યાદવને EDનું સમન્સ
EDએ નોકરીના બદલામાં જમીન લેવા સબંધિત મની લોન્ડરિંગ મામલે પૂછપરછ માટે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ચીફ લાલુ પ્રસાદ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને આજે સમન્સ પાઠવ્યુ છે. EDએ RJD નેતા તેજ?...
કેજરીવાલ વિપશ્યના શિબિર માટે રવાના, 21 ડિસેમ્બરે પૂછપરછ માટે ઈડીએ સમન્સ મોકલ્યું છે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે રવાના થઈ ગયા છે. તેમને ED દ્વારા કથિત રીતે શરાબ કૌભાંડ મામલે 21 ડિસેમ્બરના રોજ પુછપરછ માટે સમન મોકલાવ...