કોંગી નેતા અને હરિયાણાના પૂર્વ MLA છોકરની ધરપકડ, હોટલ પરથી જ EDએ દબોચી લીધા
હરિયાણા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ધરમ સિંહ છોકરની દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાં નાટકીય કાર્યવાહીમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વાસ્તવમાં રવિવારે રાત્રિનું EDનું એ ઓપરેશન જે એક થ્?...