છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ફરી અથડામણ, આઠ માઓવાદી ઠાર
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભયાનક અથડામણ ચાલી રહી છે, જેમાં નવ નક્સલવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઠાર થયેલા નક્સ?...