પીએમ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ની આઠમી શ્રેણીને ધારાસભ્ય પંકજ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓએ નિહાળ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની અભિનવ પહેલ કરેલી છે. જે અ...