ના કોઇ મંદિરના કોઇ ગુંબજ ખુલા આકાશ નીચે, 3 હજાર ફુટની ઉંચાઇ પર વિરાજમાન છે એકદંતા
ભગવાન ગણેશની આ પ્રતિમા વિશે વિવિધ ચર્ચાઓ છે. પુરાતત્વ વિભાગના લોકોના જણાવ્યા અનુસાર આ પ્રતિમા 11મી સદીની છે. જ્યારે નાગવંશી રાજાઓ ત્યાં રાજ કરતા હતા. તેની પાછળનો તર્ક એ છે કે ગણેશ મૂર્તિના પેટ...