પાલિકા-તાલુકા પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું : 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી
રાજ્યમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મનપા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરાયું છે, જેમાં રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજ?...
જાપાનના PM ફુમિયો કિશિદાએ આપ્યું રાજીનામું, હવે શિગેરુ સંભાળશે કમાન, ભારત-જાપાન સંબંધો પર શું થશે અસર?
ભારતના મિત્ર અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ PM પદ પરથી રાજીનામું આપી દીધું છે. કિશિદાની સાથે તેમની આખી કેબિનેટે પણ રાજીનામું આપી દીધું હતું. આ પછી તરત જ શિગેરુ કિશિદા વડાપ્રધાન તરીકે શ?...
ખેડા જિલ્લામાં ચૂંટણીમાં ફરજ પર રહેલા કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન થશે
આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ખેડા લોકસભામાં સમાવિષ્ટ ૭ વિધાનસભામાં ખેડા જિલ્લામાં ચૂંટણીમાં વ્યસ્ત કર્મીઓ માટે અલગથી મતદાનનો દિવસ નક્કી થયો છે. જેમાં આગામી ૩૦ એપ્રિ...
બારામતીમાં પવાર પરિવારની નણંદ-ભાભી વચ્ચે ચૂંટણી જંગ
મહારાષ્ટ્રના બારામતી લોકસભા બેઠક પર પવાર વિરુદ્ધ પવારનો ચૂંટણીજંગ ખેલાશે. આ પ્રતિષ્ઠિત બેઠક પર રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP) પાર્ટીના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેમાં અને મહારાષ્ટ્...
જય શ્રીરામના નારા સાથે ભાજપના ૧૭-ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો નડિયાદ ખાતે શુભારંભ થયો
આગામી લોકસભા ચૂંટણી 2024 ના ભાગરૂપે માટે ભારતીય જનતા પક્ષના ૧૭-ખેડા લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આજથી શુભારંભ થયો છે નડિયાદ નજીક ડભાણ ચોકડી પાસે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખ...
આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદાર વિભાગના મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે મોબાઇલ નિદર્શન વાન ફરશે
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ આ વાનના માધ્યમથી વિધાનસભા મતવિસ્તારના મતદારોમાં જાગૃતિ લાવવાની સાથે ઇ.વી.એમ. તથા વી.વી.પેટનું નિદર્શન કરાશે. આણંદમા સોમવારે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્ય?...
નર્મદા ભાજપે લોકસભા પેહલા 4 રાજ્યોની ચૂંટણીમાં 3 માં ભાજપના ભવ્ય વિજયના કર્યા વધામણાં
ચાર રાજ્યોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં મધ્યપ્રદેશ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થતા નર્મદામાં ઉજવણીનો માહોલ છવાઇ ગયો હતો. સફેદ ટાવર ચોક ખાતે મહા મંત્રી નીલ રા?...
PM મોદી આજે જયપુરમાં કરશે જનસભા, અનોખા અંદાજમાં આવશે સ્ટેજ પર, પહેલીવાર મહિલાઓ સંભાળશે સભાની વ્યવસ્થા
રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે. જેના કારણે રાજ્યમાં રાજકીય પક્ષોના મોટા નેતાઓની અવરજવર વધી ગઈ છે. સાથે જ રાજસ્થાન ભાજપ દ્વારા પણ પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છ...
કેવી રીતે પાસ થશે ‘One Nation – One Election Bill’ ? દેશને તેનાથી શું ફાયદો અને શું નુકસાન? જાણો તમામ વિગતો જાણો
મોદી સરકારે 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. પ્રશ્ન એ છે કે વિશેષ સત્ર શા માટે? શું મોદી સરક...
ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રુ. 209 કરોડથી વધુનો ખર્ચ કર્યો, અહેવાલમાં કરાયો દાવો
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી સત્તામાં છે અને પાર્ટીએ છેલ્લી વિધાનસભામાં રેકોર્ડ બ્રેક સીટો મેળવીને જીત નોંધાવી હતી, ત્યારે પાર્ટીએ વિધાનસભા 2022ની ચૂંટણીમાં ?...