“નોર્થ ઈસ્ટ અમારી અષ્ટલક્ષ્મી છે” ગુવાહાટીમાં PM મોદીનું સંબોધન
14 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ રાજ્યમાં ₹5,450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરીને નોર્થ ઈસ્ટના વિકાસને નવી ગતિ આપી છે. આ મુલાકાત દરમિયાન સૌથી ઐતિહ?...