ઈલોન મસ્ક જસ્ટિન ટ્રુડો પર ભડક્યાં, અભિવ્યક્તિની આઝાદીને કચડી નાખવાનો મૂક્યો ગંભીર આરોપ
ભારત અને કેનેડા (India Canada Controversy) વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન હવે ટેસ્લાના સહ-સંસ્થાપક (Tesla Co-Founder) અને સ્પેસએક્સના સંસ્થાપક (Space X Founder) તથા CEO ઈલોન મસ્ક (Elon Musk) એ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (justin Trudeau)ની આ?...
એલોન મસ્કની કંપની ટેસ્લા ફસાઈ, અશ્વેત કામદારો સાથે વંશીય ભેદભાવનો કેસ દાખલ
દુનિયાના સૌથી અમીર લોકોમાંના એક અને ટેસ્લા કાર કંપનીના માલિક એલોન મસ્ક ફરી એકવાર વિવાદોના ઘેરામાં છે. ફેડરલ ભેદભાવ વિરોધી એજન્સીએ એલોન મસ્કની કંપની વિરુદ્ધ ગેરવર્તણૂક અને જાતિવાદનો આરોપ ?...
Elon Musk દ્વારા મોટી જાહેરાત, X પર ટૂંક સમયમાં આવશે વીડિયો-ઑડિયો કૉલિંગ સુવિધા
જ્યારથી એલોન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) ની કમાન સંભાળી છે, ત્યારથી પ્લેટફોર્મમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. એલોન મસ્ક યુઝર એક્સપીરિયન્સને બહેતર બનાવવા માટે ધીમે ?...
ઈલોન મસ્કની નવી જાહેરાત, ટૂંક સમયમાં જ X (ટ્વિટર)માંથી બ્લોક ફીચર દૂર થશે, તેના સ્થાને ઉમેરાશે નવું ટૂલ
X(ટ્વિટર)ના CEO ઈલોન મસ્કએ ગઈકાલે તેની બિઝનેસ પ્લાનની જાહેરાત કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તે X(ટ્વિટર)માંથી બ્લોકીંગ ફીચરને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ. આ સાથે તેણે કહ્યું હતું કે આ ફીચ?...
અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીના ચાહક બન્યા એલન મસ્ક
રિપબ્લિકન પાર્ટી વતી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉપરાંત ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીનો પણ સમાવેશ થાય છે. વિવેક રામાસ્વામીના નિવેદનો અને તેમના વિચારો...
ટેસ્લાની ભારતમાં એન્ટ્રી! એલન મસ્કે પૂણેમાં લીઝ પર લીધી ઓફિસ, દર મહિને ચૂકવશે આટલી રકમ.
ટેસ્લા ભારતમાં તેના મોટર વ્હીકલ બિઝનેસને વિસ્તારવા માટે તૈયાર છે. એલન મસ્કની ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પુણેના પંચશીલ બિઝનેસ પાર્કમાં ઓફિસની જગ્યા ભાડે લીધી છે. ટે?...
અબજોપતિઓની દુનિયામાં ગૌતમ અદાણીનો દબદબો, મસ્ક-અંબાણીને પાછળ છોડીને બન્યા નંબર-1 !
વિશ્વના નામાંકિત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે લાંબા સમય બાદ સારા સમાચાર આવ્યા છે. અબજોપતિઓની દુનિયામાં તે ફરી એકવાર ટોપ 20માં આવી ગયા છે. તેમજ 25 જુલાઈના રોજ દુનિયાના કોઈ પણ અબજોપતિની સંપત્તિ તેમ...
એલોન મસ્કે 20 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી, આ રકમમાં તો હરિયાણાનું બજેટ તૈયાર થઇ જાય
વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિ એલોન મસ્ક(Elon Musk)ની સંપત્તિમાં એક દિવસમાં 20 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે. જો આપણે તેને ભારતીય રૂપિયામાં જોઈએ તો તે 1.66 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ રકમ એટલી મોટી છે કે તે?...
ટ્વીટર આર્થિક સંકટમાં હોવાની એલન મસ્કની કબૂલાત
એલન મસ્કે જાહેરાતની આવકમાં નોંધપાત્ર ઘટાડો થવાથી કંપનીએ આર્થિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સ્વીકાર્યું છે. સોશિયલ મીડિયા પરના પોસ્ટમાં એલન મસ્કે જણાવ્યું કે જાહેરાતની આવકમાં લ?...
ઈલોન મસ્કે લોન્ચ કરી AI આધારિત કંપની xAI, બ્રહ્માંડની વાસ્તવિક પ્રકૃતિ સમજવા કરશે પ્રયાસ
ટ્વિટરના માલિક ઈલોન મસ્કે તેમની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની xAI લોન્ચ કરી છે. આ અંગે તેમણે કહ્યું કે તેની મદદથી અમે બ્રહ્માંડના વાસ્તવિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીશું. કંપનીએ એક નિવેદન?...