પાદરામાં ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલા ની પ્રેરણાથી ઔદ્યોગિક રોજગાર એપ્રેનટિસ ભરતી અને રોજગાર માર્ગદર્શન શિબિર યોજાયો
કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ઝાલા રોજગાર રોજગાર કચેરી મદદનીશ. નીયામક અલ્પેશ ચૌહાણ, પાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, પાલિકા ઉપપ્રમુખ ગૌરવ સોની , કારોબારી કારોબારી ચેરમેન સચિન ગાંધી, નયન ભ?...