પાલનપુર જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેરિયર કાર્યક્રમ યોજાશે…
બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા આદર્શ વિદ્યાલય વડગામ ખાતે કેરિયર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના કુલ 69 વિદ્યાર્થીઓએ RIASEC ટેસ્ટ આપ્યો હતો. RIASEC ટેસ્...