કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોએ કઠુઆના બિલાવર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. સુરક્ષ?...
છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ ‘ઓપરેશન’, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર, અન્યોની શોધખોળ ચાલુ
છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલમાં આજ સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ફાયરીંગ થઈ રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં માઓવાદીઓને ભારે નુકસાન થયું છે ...
કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકીઓ ઠાર અને 3 સૈનિકો શહીદ
જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આતંકવાદીઓ સામે એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. ગુરુવારે રાજબાગના ઘાટી જુથાના વિસ્તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્ક?...
છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી ટોપ કમાન્ડર હિત ત્રણ ઠાર
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ નક્સલીને ઠાર માર્યા છે. આ ત્રણેય માઓવાદીમાં તેમનો ટોપ કમાન્ડર સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી પણ સામેલ છે. જેના માથે...
આતંકવાદ સામે ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, જમ્મુ-કાશ્મીરમાં 5 આતંકી ઠાર માર્યા, 2 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આજે (19મી ડિસેમ્બર) સવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. કુલગામ જિલ્લાના કાદર વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર માર્યાના અહેવાલ છે. આ ઉપરાંત એન્...
કાંકેરના જંગલમાં 5 નક્સલવાદીઓ ઠાર, જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ યથાવત્
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની આ અથડામણ તીવ્રતાપૂર્વક ચાલી રહી છે. કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદ પર સ્થિત માડ જંગલમાં સવારથી જ ગોળીબાર થઈ રહ્યો છે. આ ક...
કુપવાડામાં LOC પાસે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સંયુક્ત કાર્યવાહીમાં ભારતીય સેનાની સાથે સ્થાનિક પોલીસના જવાનો પણ જોડાયા હતા. ક...
આતંકીઓનો પીછો કરનારા 5 બહાદૂર જવાન શહીદ, જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભયાનક એન્કાઉન્ટર
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકીઓ સાથે સોમવાર સાંજે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક અધિકારી સહિત 5 સૈન્ય જવાનોએ આજે વહેલી સવારે હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો. આ એન્કાઉન્ટર ત્યારે થય...
જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ, ઓપરેશન ચાલુ
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો છે. કુલગામના મુદરગામ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં પહેલા જવાન ઘાયલ થઈ ગયો હતો, ત્યારબાદ તેમને સારવાર અર્થે નજ?...
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો સાથે અથડામણમાં બે આતંકવાદી ઠાર, ઓપરેશન ચાલુ
ઉત્તર કાશ્મીરના સોપોરમાં આજે આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. એક પોલીસ કર્મચારી અને જવાન ઘાયલ થયા હોવાની પણ માહિતી મળ...