ક્વાડ વિદેશ મંત્રીઓની દિલ્હી બેઠક : ઇન્ડો-પેસિફિક સુરક્ષા, એનર્જી અને મેરિટાઇમ સહકાર પર મોટા નિર્ણયો
વૈશ્વિક અનિશ્ચિતતા અને મિડિલ ઈસ્ટમાં વધતા સૈન્ય તણાવ વચ્ચે Quadrilateral Security Dialogue (ક્વાડ) દેશોના વિદેશ મંત્રીઓની નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા એસ. જયશંકર દ્વારા કરવામાં ...